તલોદ ના બોરીયા બેચરાજી ગામ માં ગૌરીવ્રત નિ કુવારીકા ઓ દ્વારા ધામ ધૂમ પૂર્વક ઉજવણી
*તલોદ ના બોરીયા બેચરાજી ગામ માં ગૌરીવ્રત નિ કુવારીકા ઓ દ્વારા ધામ ધૂમ પૂર્વક ઉજવણી*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
સાબરકાંઠા તલોદ તાલુકાના બોરીયા બેચરાજી ગામમાં કુવારિકાઓ ગૌરી વ્રત અષાઢ સુદ પાંચમથી પૂનમ સુધી કૂવારિકાઓ દ્વારા ઉપવાસ કરી વર્તની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે વર્ષો થી ચાલી આવતી વિવાહની વિધિવત દેશી ઢોલ શરણાઇ સાથે રમઝટ થી ગામ માં વરઘોડો કાઢવામાં આવતાં ગામ માં મોટી સંખ્યા માં ગ્રામજનો પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.