રોડ-બિલ્ડિંગ ક્ષેત્રના દેશ-દુનિયાના 4000 ઈજનેરોનું ડિસેમ્બરમાં ગાંધીનગરમાં અધિવેશન - At This Time

રોડ-બિલ્ડિંગ ક્ષેત્રના દેશ-દુનિયાના 4000 ઈજનેરોનું ડિસેમ્બરમાં ગાંધીનગરમાં અધિવેશન


મહાત્મા મંદિર પર તારીખ 2થી 5 ડિસેમ્બર સુધી ઇન્ડિયન રોડ કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં દેશ અને દુનિયાના 4000 જેટલા ઇજનેરી તજજ્ઞો ગાંધીનગરના મહેમાન બનવાના હોવાથી યજમાન એવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. અધિવેશનમાં ચાર દિવસ દરમિયાન રોડ અને બિલ્ડીંગ એન્જીનિયરીંગને બદલી દેનારા નવા આયામો ઉજાગર થશે. સાથે જ આ ક્ષેત્રની અદ્બન મશનરીનું પ્રદર્શન યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.