રાજકોટ મનપા દ્વારા 4 ફાયર ફાઇટરની ખરીદી - At This Time

રાજકોટ મનપા દ્વારા 4 ફાયર ફાઇટરની ખરીદી


Rs..354 લાખના ખર્ચે ફાયર ફાઇટરની ખરીદી
ફાયર ફાઈટર 12 હજાર લિટર કેપેસિટીની સ્ટેનલેસ સ્ટીલની ટેન્ક 3000 LMP કેપેસિટીનો હાઈપ્રેશર ફાયર ફાઇટર પંપ
મોનીટર તથા સંલગ્ન જરૂરિયાત મુજબ
એસેસરીઝથી
સુસજ્જ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.