ભાભર ખાતે નિર્મળ ગુજરાત અંતર્ગત વિવિધ ધાર્મિક સ્થળો સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. - At This Time

ભાભર ખાતે નિર્મળ ગુજરાત અંતર્ગત વિવિધ ધાર્મિક સ્થળો સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.


ભાભર ખાતે નિર્મળ ગુજરાત અંતર્ગત વિવિધ ધાર્મિક સ્થળો સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.

ગુજરાત સરકારશ્રીના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત પ્રાદેશિક કમિશનર સાહેબશ્રી ગાંધીનગર ઝોનની સૂચના અને મુખ્ય અધિકારીશ્રી તથા પ્રમુખશ્રી ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની સેનીટેશન ટીમ દ્વારા તા. 01/06/2024 ના રોજ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. તથા તા. 02/06/2024 ના રોજ શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કરી કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.