બાલાસિનોર પીલોદરા ગામે દેશી દારૂનુ વેચાણ કરનાર એક મહીલા ઝડપાઈ - At This Time

બાલાસિનોર પીલોદરા ગામે દેશી દારૂનુ વેચાણ કરનાર એક મહીલા ઝડપાઈ


બાલાશિનોર પોલીસ કમૅચારીઓ પોતાના વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામે દેશી દારૂ રાખી વેચાણ ધંધો કરે છે, જેથી બાતમી આધારે નજીકમાથી બે ચહદારી પંચોના માણસોને બોલાવી બાતમી હકીક્તથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મહીલાએ સંતાડી રાખેલ એક પ્લાસ્ટીકનું ન પ્રવાહી ભરેલ મળી આવેલ હતુ. આમ પોલીસ કર્મચારીઓ દ્વારા મહીલા વિરૃધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોધવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.