બોટાદમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગાડી ચલાવવા બાબતે બબાલ થતાં બે ઈસમ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
(અજય ચૌહાણ દ્વારા)
મંજુબેન વા/ઓ દીપકભાઈ ઉર્ફે ફૂલીભાઈ રસિકભાઈ બથવાર રહે ટાઢા ની, વાડી ખસ રોડ બોટાદ જેને બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નાધાવેલ છે કે ગણપતિ ઉત્સવ વખતે થયેલ લડાઇ તેની રીસ રાખેલ આરોપી જીગ્નેશભાઈ મનોજભાઈ સોલંકી દ્વારા છરી બતાવી ફરીયાદી ને મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી મંજુબેન વા/ઓ દીપકભાઈ ઉર્ફે ફૂલીભાઈ રસિકભાઈ બથવારે જીગ્નેશભાઈ મનોજભાઈ સોલંકી તથા પ્રિયાંશુ ઇન્દ્રવદન યાદવ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે બોટાદ પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.