નારાયણ સેવા ટ્રસ્ટ અને પ્રેસિડેન્ટ ઉદયભાઇ દવેના જન્મદિવસ નિમિત્તે તા.30 જાન્યુઆરી ભવ્ય પુસ્તક મેળાનું આયોજન.
નારાયણ સેવા ટ્રસ્ટ અને પ્રેસિડેન્ટ ઉદયભાઇ દવેના જન્મદિવસ નિમિત્તે તા.30 જાન્યુઆરી ભવ્ય પુસ્તક મેળાનું આયોજન.
નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્થાના પ્રમુખ ઉદયભાઇ દવેના જન્મદિવસ નિમિત્તે છેલ્લા આઠ વર્ષથી ચાલતા વિના મૂલ્ય પુસ્તક મેળાનું આયોજન નારાયણ સેવા ટ્રસ્ટ ધીરજ એપાર્ટમેન્ટ જવાહર મેદાન સામે આતાભાઈ ચોક ખાતે તારીખ 30/01/2025 ના રોજ થી થનાર છે. આ પુસ્તક મેળો 15/02/ 2025 સુધી સવારે 10:00 થી રાત્રિના 9:00 વાગ્યા સુધી શરૂ રહેશે. આ પુસ્તક મેળામાં શૈક્ષણિક,આધ્યાત્મિક, જ્ઞાન પ્રસાર,વાર્તા,તેમજ નવલકથાના પુસ્તકોનું વિનામૂલ્ય વિતરણ થશે.છેલ્લા આઠ વર્ષમાં સંસ્થા દ્વારા સાત લાખથી વધુ પુસ્તકોનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે.
ચિરાગ જાની
7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે
