મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના લીમપુર ગામે હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી વ્રત ની સરુવાત અષાઢ સુદ તેરસ ને સનિવાર ના રોજથી કરવામાં આવી. - At This Time

મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના લીમપુર ગામે હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી વ્રત ની સરુવાત અષાઢ સુદ તેરસ ને સનિવાર ના રોજથી કરવામાં આવી.


મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના લીમપુર ગામે હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી વ્રત ની સરુવાત અષાઢ સુદ તેરસ ને સનિવાર ના રોજથી કરવામાં આવી. આ વ્રત દરમિયાન બહેનો દ્વારા પોતાની મનોકામના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તીખા અને લૂણ વાળા પદાર્થો નો ત્યાગ કરી ઉપવાસી રહી મંદિરે દરરોજ ગણેશજી,મહાદેવજી તથા માતા પાર્વતીજી ની પૂજા અર્ચના શ્રી ભરતભાઈ એ.પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થી કરવા માં આવે છે ત્યારબાદ જયા પાર્વતીજી ની વાર્તા સાંભળી ભાવુક રહે છે અષાઢ વડ બીજ ના દિવસે મોળાકત વ્રત નું જાગરણ કરી ભક્તિભાવ પૂર્વક બીજા દિવસે પારણાં કરી વ્રત સમાપ્ત કરે છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.