સૌરાષ્ટ્ર યુનિ.માં ધમધમતી હતી દેશી દારૂની ભઠ્ઠી,ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.17 હજારનો મુદ્દામાલ જપ્ત - At This Time

સૌરાષ્ટ્ર યુનિ.માં ધમધમતી હતી દેશી દારૂની ભઠ્ઠી,ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.17 હજારનો મુદ્દામાલ જપ્ત


3 હજારથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ કરે છે તે કેમ્પસમાં છૂટથી દારૂ બનતો અને વેચાતો હતો

શિક્ષણના ધામ કહેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસને યુનિવર્સિટીના સત્તાધીશોએ લજવ્યું છે. યુનિવર્સિટીના કેમ્પસની અંદર ચાલતા નશાના કાળા કારોબાર પર પોલીસે દરોડો પાડ્યો છે. કેમ્પસમાં આવેલી ઓરડીમાં બૂટલેગરે લાંબા સમયથી દારૂની ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી. પોલીસ ખાબકી ત્યારે 32 લિટર દારૂ અને 240 લિટર આથો મળી આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image