મદ્રાસ હાઇકોર્ટ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ શાળા માં શારીરિક સજા નાબૂદ ની માર્ગદર્શીતા લાગુ - At This Time

મદ્રાસ હાઇકોર્ટ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ શાળા માં શારીરિક સજા નાબૂદ ની માર્ગદર્શીતા લાગુ


મદ્રાસ હાઇકોર્ટ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ શાળા માં શારીરિક સજા નાબૂદ ની માર્ગદર્શીતા લાગુ

મદ્રાસ હાઇકોર્ટ તામિલનાડુ સરકાર ને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા પુરી પાડવામાં આવેલ શાળા ઓમાં શારીરિક સજા નાબુદી માટે માર્ગદર્શીતા (GECP)લાગુ કરવા સૂચના આપી છે ઘણા સમય થી શાળા ઓમાં બાળકો ને શારીરિક શિક્ષા આપવી એ ભારત માં લાંબા સમય થી ચાલી આવતી સમસ્યા છે જેમાં ઘણા બાળકો ને શિક્ષકો અને શાળા ના સતાવાળા ઓના હાથે શારીરિક અને માનસિક શોષણ નો સામનો કરવો પડ્યો છે આ અંગે મદ્રાસ હાઇકોર્ટ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ્સ અંગે સૂચના લાગુ કરતો સીમાચિહ્ન રૂપ માર્ગદર્શીતા GECP લાગુ કરવા સૂચના અપાઈ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.