વડનગર શ્રી બી એન હાઈસ્કૂલ ના ચેસ સ્પર્ધા કન્વીનર ફોન ઉપાડતા નથી
વડનગર શ્રી બી એન હાઈસ્કૂલ ના ચેસ સ્પર્ધા કન્વીનર ફોન ઉપાડતા નથી
વડનગર શ્રી બી એન હાઈસ્કૂલ ના શિક્ષક હરેશ શાસ્ત્રી ખેલ મહાકુંભ ના ચેસ સ્પર્ધા ના કન્વીનર છે. તેમનો પરિપત્ર માં આપેલો મોબાઈલ નંબર છેલ્લા ત્રણ દિવસથી સતત બંધ આવેશે તો આ છે ખેલ મહાકુંભ નું શું ચારુ વ્યવસ્થા આવા અધિકારો જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી બદનામ કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.