જસદણ તાલુકાના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલ દાદાનો શણગાર
જસદણ નજીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. ત્યારે મંદિરના પુજારી હસુભાઈ જોશી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને કાલના કાલ મહાકાલનો અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનુપમ શણગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
