*બાલાસિનોરમાં પ્રાંત કચેરી, મામલતદાર શ્રી અને JCI બાલાસિનોર સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું.*
આજરોજ બાલાસિનોર પ્રાંત કચેરી ખાતે મામલતદાર આર વી વાધેલા તેમજ
મામલતદાર કચેરીના સ્ટાફ , નગરપાલિકાના સ્ટાફ અને અન્ય બીજી સંસ્થાઓના સભ્યોની હાજરીમાં ક્રિષ્ના હોસ્પિટલ ના પ્રખ્યાત ડો. વિમલ પટેલ દ્વારા સીપીઆર ટ્રેનિંગ ની પ્રેક્ટીકલ સાથે સમજૂતી આપવામાં આવી.
આ અંતર્ગત JCI બાલાસિનોર સંસ્થાનું પણ JCI વીકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના સભ્યો અને ઝોનમાંથી ડેલીગેશન હાજર રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં બાલાસિનોર પ્રેસિડેન્ટ JC વિકેન સોની નું મહત્વ નો ફાળો રહ્યો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.