બાલાસિનોર મહી ઉદ્વહન સિંચાઈ યોજન ની કમગીરી પુરજોશમાં ચાલી રહી છે - At This Time

બાલાસિનોર મહી ઉદ્વહન સિંચાઈ યોજન ની કમગીરી પુરજોશમાં ચાલી રહી છે


આ માટે રૂ.૮૫૨ કરોડની યોજના મંજૂર થઈ બાલાસિનોર કપડવંજ, કઠલાલ, વીરપુર તાલુકાનાં તળાવો ભરવાની યોજના

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે સંપ બનાવવાની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ

મહી ઉદ્વહન સિંચાઈ યોજના ૮પ૨ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવી છે. જેમાં કપડવંજ, કઠલાલ, બાલાસિનોર અને વીરપુરના તળાવો ભરવાની કામગીરી અંતર્ગત હાલ તળાવો ભરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કપડવંજ તાલુકામાં નવા મુવાડા ગામનું થાંભલા તળાવ (પીપળીવાળું તળાવ) સહિત ચારેય તાલુકાના કુલ-૧૩૩ તળાવો અને ખડોલની સૈડક નદીનો સમાવેશ થાય છે.
કપડવંજ તાલુકાના કઠલાલ, બાલાસિનોર અને વીરપુર
તાલુકાના તળાવો ભરવા માટે
એપીએમસીના પૂર્વ ચેરમેનના
પ્રયત્નોથી પંચમહાલના પૂર્વ સાંસદ, ખેડા સાંસદ અને પૂર્વ કલે કેન્દ્રીય મંત્રી, કપડવંજ 1 ધારાસભ્યના પ્રયત્નોથી તત્કાલિન 1 સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રીને મૈં રજૂઆત કરતા તેના ફળ સ્વરૂપ મૈં કરોડની યોજના મંજુર કરવામાં વ આવી છે. અને હાલ કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ૩ ભરવાની કામગીરી પુરજોશમાં ક ચાલી ચાલી રહી છે.કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન - બજાર સમિતિના પૂર્વ ચેરમેન નિલેશ મણીભાઈ પટેલ દ્વારા
કપડવંજના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની અને સિંચાઈની ગંભીર સમસ્યાઓ અંગે કાર્યપાલક ઈજનેર, મુખ્ય ઈજનેર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, સિંચાઈ મંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. સદર સમસ્યા અંગે પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને એપીએમસી કપડવંજ ખાતે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કપડવંજના પૂર્વ વિસ્તારના આગેવાનો અને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.