મવડીમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળથી રેતી-કપચીનો 75 મેટ્રિક ટન જથ્થો મળ્યો
રેવન્યુ સરવે નં.194માં ખરાબામાંથી જથ્થો કબજે કરતું ખાણ ખનીજ વિભાગ
રાજકોટના મવડીના રેવન્યુ સરવે નં.194માં સરકારી ખરાબાની જમીનમાં દબાણ હટાવવા ગયેલા દક્ષિણ મામલતદાર કચેરીની ટીમને 75 મેટ્રિક ટન રેતી-કપચીનો બિનવારસી જથ્થો મળી આવતા ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ખાણ ખનીજ વિભાગે અંદાજે રૂ.50 હજારનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.