હિંમતનગરના વિદ્યાર્થીએ વિવિધ કેટેગરમાં ૧૦ ટ્રોફી મેળવી - At This Time

હિંમતનગરના વિદ્યાર્થીએ વિવિધ કેટેગરમાં ૧૦ ટ્રોફી મેળવી


રાજય અને રાષ્ટ્રીય કક્ષાની યુસીમાસની સ્પધૉમાં હિંમતનગનગરના ૧૦વર્ષના પ્રાશું ઉંચીતકુમાર પટેલે ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન તમામ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ૧૦ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. ૨૦૨૦માં રાષ્ટ્રીય કક્ષાએ ફોર્થ રનર અપ, ૨૦૨૧માં રાજય કક્ષાએ ચેમ્પિયન અને રાષ્ટ્રીય કક્ષાએ થર્ડ રનર આપ, ૨૦૨૨માં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન અને રાષ્ટ્રીય કક્ષાએ થર્ડ, ૨૦૨૩માં રાજય કક્ષાએ ગ્રૂપ ચેમ્પિયન અને ફોર્થ રનર અપ અને ૨૦૨૪માં રાજય કક્ષાએ ગૃપ ચેમ્પિયન અને લિસ્ટીંગમાં ફોર્થ રનર અપ બન્યો છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.