હિંમતનગર તાલુકામાં આવેલ ઝહીરાબાદ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી.. - At This Time

હિંમતનગર તાલુકામાં આવેલ ઝહીરાબાદ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી..


: હિંમતનગર તાલુકામાં આવેલ ઝહીરાબાદ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી..

હિંમતનગર તાલુકામાં આવેલ સવગઢ પંચાયત અંદર આવેલ આર.ટી.ઓ થી આગળ રોયલ રેસીડેન્સીમાં પાણીના ખાબોચિયા ભરાયા..

લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અગાઉ ધોરણમાં પંચાયતમાં મૌખિક તથા લેખિત અરજી આપવા છતાં પણ ઘોર બેદરકારી સામે આવી..

આવનાર દિવસમાં આ રેસીડેન્સી ઈલાકામા રોગચાળો ફાટિ નીકળે તેવી સંભાવના જોવા મળી રહેલ છે.

હવે જોવાનું રહ્યું કે ઝહીરાબાદના ડેપ્યુટી સરપંચ અને તલાટી આનો શુ રસ્તો કાઢે છે !


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.