દામનગર પોલીસ સુરક્ષા સેતુ અને પાલિકા ના સંકલન જરખિયા PAC ઇન્ડિયન રેડકોર્સ ના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

દામનગર પોલીસ સુરક્ષા સેતુ અને પાલિકા ના સંકલન જરખિયા PAC ઇન્ડિયન રેડકોર્સ ના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાયો


દામનગર પોલીસ સુરક્ષા સેતુ અને પાલિકા ના સંકલન જરખિયા PAC ઇન્ડિયન રેડકોર્સ ના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર પોલીસ સુરક્ષા સેતુ અને પાલિકા સંકલન થી
P.A.C જરખીયા મેડિકલ ઓફિસર ડો.છત્રાળા અને ડો. શીતલબેન રાઠોડ લાઠી અને સી.ડી.એચ.ઓ જિલ્લા આરોગ્ય શાખા અમરેલીના માર્ગદર્શન હેઠળ દામનગર ખાતે સી.એચ.સી.દામનગર સ્થળે દામનગર નગરપાલિકા અને દામનગર પોલીસ સ્ટેશનના સહકાર થી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ બલ્ડ ડોનેશન કેમ્પમાં.પી એસ સી જરખીયાના આરોગ્યનો તમામ સ્ટાફ તેમજ દામનગર નગરપાલિકા સદસ્ય ઓ યુવાનો રક્તદાન કર્યું હતું પ્રીતેશભાઈ નારોલા એ ૮૯ મી વખત બ્લડ ડોલેશન કરી ને યુવાનો ને રક્તદાન નું ઉમદા કાર્ય કરવા પ્રેરણા આપી હતી દામનગર પોલીસ સ્ટાફ અને સ્થાનિક યુવાનો એ બ્લડ ડોનેશનન કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પ મા..પી.એચ.સી.જરખીયા ના મેડિકલ સ્ટાફ તથા સી એચ સી. દામનગર સ્ટાફ તેમજ દામનગર નગરપાલિકા ના હોદેદારો દામનગર શહેર ના સ્થાનિક અગ્રણી ઓ દામનગર પી એસ.આઇ.બી.પી. પરમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ના વિપુલભાઈ રાદડિયા તથા રીંકલબેન તેમજ મેડિકલ ટીમ આશા વર્કર હાજર રહેલ છે આ સાથે પોલીસ સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેશન કરીને કેમ્પ ને સફળ બનાવેલ હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.