દામનગર PGVCL ની ઝબુક વીજળી ઝબુક બંધ કરો શહેરીજનો ત્રાહિમામ - At This Time

દામનગર PGVCL ની ઝબુક વીજળી ઝબુક બંધ કરો શહેરીજનો ત્રાહિમામ


દામનગર PGVCL ની ઝબુક વીજળી ઝબુક બંધ કરો શહેરીજનો ત્રાહિમામ

દામનગર શહેર માં સબ ડિવિઝન કચેરી PGVCL દ્વારા શનિવારે વીજ કાપ ઉપરાંત વારંવાર વીજળી ગુલ થવા ની સમસ્યા થી શહેરીજનો ત્રાહિમામ અજમેરા શોપિંગ થી લઈ ગજેન્દ્ર મિલ ઉંડપા પુરબીયા શેરી પટેલ શેરી સહિત ના વિસ્તાર માં કાયમી લોવોલ્ટ ની સમસ્યા દૂર થવા ના બદલે વધી છેલ્લા બે ત્રણ માસ થી સતત ઝબુક વીજળી ઝબુક ગમે ત્યારે વીજ પુરવઠો ગુલ થઈ રહ્યો છે કારમી ગરમી ઉપરાંત પ્રથમ વરસાદે જ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે ડેપ્યુટી ઈજનેર સહિત કાર્યપાલક ઈજનેર ધ્યાન આપે તેવી બુલંદ માંગ ઉઠી રહી છે વગર માંગણી એ વીજ વપરાશ નું કારણ આગળ ધરી લોવોલ્ટ ની સમસ્યા ઉકેલવા માં ઉણું ઉતરતું તંત્ર શહેર ના પટેલ શેરી ઉંડપા પુરબીયા શેરી લુહાર શેરી અજમેરા શોપિંગ થી ગજેન્દ્ર મિલ સુધી લોવોલ્ટ નો પ્રશ્ને ઉકેલ લોડ શેરીગ કરો ટીસી મુકો ગ્રાહકો યુનિટ ના ભાવ પુરા આપે છે વગર માંગણી એ વીજ વપરાશ કરતા ઓને પુરવણી બિલ આપી સર્વે કરો પણ વીજ સમસ્યા દૂર કરો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.