ધંધુકા ફેદરા રોડ પર આવેલી રામદેવ હોટલ પાસે અકસ્માત
ધંધુકા ફેદરા રોડ પર આવેલી રામદેવ હોટલ પાસે અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ પર આવેલી રામદેવ હોટલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત
કાર અને બાઈક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં બાઇક સવાર પતિ - પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મળતી માહિતી પ્રમાણે બાઈક સવાર
ઇજાગ્રસ્ત
(૧) લખમણભાઇ ભુરાભાઈ. ભરવાડ ઉ. વ. ૬૨
(૨) સજુબેન લખમણભાઇ ભરવાડ ઉ.વ. ૫૮
ગામ : બુરાનપુર પાસેના વણીતલાવના ભરવાડ
તાલુકો: ધોલેરા
ઇજાગ્રસ્તો ને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ધંધુકા ૧૦૮ ઘટનાસ્થળે
વેગેનાર ગાડી નંબર GJ 03 HK 4827
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
