કેદાર જેમ્સ સાસ્વત ડાયમંડ સવાણી એન્ટરપાઈઝ આયોજીત નોંઘણવદર ગામ મા ફી નેત્ર નિદાન ફી ચશ્મા શીબીર યોજાશે
કેદાર જેમ્સ સાસ્વત ડાયમંડ સવાણી એન્ટરપાઈઝ આયોજીત નોંઘણવદર ગામ મા ફી નેત્ર નિદાન ફી ચશ્મા શીબીર યોજાશે
પાલીતાણા સુરત કેદાર જેમ્સ, સાસ્વત ડાયમંડ, સવાણી એન્ટરપાઈઝ આયોજીત નોંઘણવદર ગામ મા ફી નેત્ર નિદાન ફી ચશ્મા શીબીર નવા વર્ષ માં લોકો ની નેત્ર સુરક્ષા જળવાઈ રહે તે ઉમદા હેતુ થી તા ૪-૧૧-૨૦૨૪ , સોમવારે, સવારે ૯ થી બપોરે ૩.૦૦ સુધી નુ આયોજન છે. આ કેમ્પ ના સૌજન્ય વંસતબેન પરશોતમભાઈ ઘામેલીયા સવીતાબેન લક્ષમણભાઈ કથીરીયા લીલાબેન વાલજીભાઈ સવાણી નોંઘણવદર છે આ બહેનો ના સૌજન્ય થી નોંઘણવદર ગામવાસી ઓ ને નેત્ર નિદાન ફી થશે તેમજ જરુરીયાંત મંદ લોકો ને દુર નજીક ના ચશ્મા પણ વીના મુલ્યે આપવા મા આવશે. આંખ ના સામાન્ય રોગ નુ નિદાન બાદ ફી ટીંપા આપવામા આવશે.તો આ શીબીર નો લાભ લેવા માટે સંજયભાઈ ઘામેલીયા, રાજુભાઈ કથીરીયા, મહેશભાઈ સવાણી તેમજ નોંઘણવદર ગામ પરીવાર સૌ ને જાહેર આમંત્રણ પાઠવે છે આ શીબીર મા ઓપ્થલ્મીક આસી દિનેશભાઈ જોગાણી ઉપ પ્રમુખ ચક્ષુબેક , રેડ કોસ બલ્ડ સેન્ટર આભાર આઈ કેર સેન્ટર ઉપસ્થીત રહેશે. આંખ ના રોગો નુ નિદાન સારવાર ઓપરેશન અંગે માર્ગ દર્શન આપશે. તેમજ આંખ ની કાળી કીકી ના કારણે અંઘત્વ ભોગવતા લોકો ને ડો પ્રફુલ્લભાઈ શિરોયા ના માર્ગદર્શન મુજબ દાન મેળવેલ આંખ નુ પત્યારોપણ સુરત લાવી કરાવવા માહીતી આપશે આ આયોજન ને સફળ બનાવવા સૌ ગામ વાસી ઓ ઉત્સાહ થી પ્રચાર કરી રહ્યા છે. સરપંચ ઉપ સરપંચ ગામ પંચાયત કમીટી સમસ્ત નોંઘણવદર સેવા ટસ્ટ માનવ પરીવાર ટ્રસ્ટ ખોડીયાર મંદીર મંડળ, નવરાત્રી મંડળ બાપા સીતારામ મઢુલી મંડળ મહીલા મંડળ નોંઘણવદર રામા મંડળ,તુલસીવિવાહ મંડળ, રામાપીર યુવક મંડળ રંગારંગ ગુપ પુષ્પ દંત ચેનલ સીતારામ સેવા મંડળ ઉચા કોટડા યુવક મંડળ તેમજ નામી અનામી તમામ ગામ વાસીઓ ની શુભેચ્છા થી સહયોગ થી વઘુ મા વઘુ લોકો ને શીબીર નો લાભ મળી રહે તેવા પ્રયાસ થય રહ્યા છે નેત્ર નીદાન શીબીર નુ સ્થળ નોંઘણવદર હાઈસ્કૂલ ગારીયાઘાર રોડ, તાલુકો પાલીતાણા, જીલ્લો ભાવનગર જય ભારત વંદે માતરમ નિવેદન સો નેત્ર સૈનીક બની નેત્ર સરક્ષા અભીયાન મા સહભાગી બનો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
