બાલાસિનોર ભાથલા રોડ ઉપર આવેલું જુજેરા માં નો ઈતિહાસ
જુજેરા નામ તો ગજાપગી ના મુવાડા ગામ ના તળાવ નુ નામ છે
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકા મા આવેલું ગામ ગજાપગી ના મુવાડા મા વર્ષો પહેલા તળાવ નુ ખોદ કામ ચાલતું હતું અને તળાવ નુ ખોદ કામ કરનાર એ જમાના મા ઓડ નામની અટક ધરાવ નાર લોકો દ્વારા કરવામાં આવતું અને ગજાપગી ના મુવાડા મા પણ ઓડ લોકો તળાવ ખોદવા આવ્યા હતા અને કોઈ કારણ સર તળાવ નુ કામ ચાલતું હતુ ત્યારે ઓડ અટક ધરાવતા લોકો માંથી એક કુવાસી છોકરી અને એક માણસ મરી ગયા હતા એવું કહેવાય છે કે થોડા દીવસ પછી એક કુંભારણ પણ કોઇ કારણ સર મરી ગઈ હતી એ ત્રણ જણા એ પરચો પૂર્યો અને કુવાસી છોકરી અને કુંભારણ બન્ને સુડવેલ (ચુડેલ) માતા તરીકે પુજાયા અને ઓડ લોકો માંથી એ માણસ ભુત દાદા તરીકે પુજાયા. વર્ષો વિતતા ગયા અને સુડવેલ (ચુડેલ) માતા માંથી જુજેરા તરીકે પુજાવા લાગ્યા.
જુજેરા નામ તો ગજાપગી ના મુવાડા ગામ ના તળાવ નુ નામ છે.
માં જુજેરા વારી સુડવેલ (ચુડેલ) માતા એ ભુવાજી લાલાભાઈ જુજેરા ને એમની ભક્તિ થી ખુશ થઈ સાક્ષાત દર્શન આપી આશિર્વાદ આપ્યા છે.
જય મારી જુજેરા વાળી (ચુડેલ) માતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.