ધંધુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા નગર દ્વારા વૂક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા નગર દ્વારા વૂક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા નગર દ્વારા સ્વામીવિવેકાનંદ વન વૂક્ષારોપણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત મોટા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ધંધુકા પુનિત નગરમાં આવેલ મોટા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષ વાવેતર કરી ગ્રીન ઝોન માં ફેરવી નાખ્યો. પર્યાવરણ અને લાખો જીવસૃષ્ટિ ને મોટો ફાયદો મળશે. પશુ પંખી ના પેટ ભરાશે અને જીવતદાન મળશે હજારો પશું ઓને છાયડો મળશે વાતાવરણ માં ભરપુર માત્રામાં ઓક્સિજન મળશે અને કાર્બનડાયોક્સાઈડ ને શોષશે માનવી ને સારા વાતાવરણ માં જીવવાની અનુભૂતિ નો અહેસાસ થશે જાણતા અજાણતા અનેક ફાયદા થશે ધર્મની ધજા જ્યારે સતપુરુષો ના હાથ માં હોય ત્યારે સમગ્ર સમાજ ને અજવાળા નું કામ કરે છે સેવાની સુવાસ સમગ્ર સમાજ માં એક ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું છે આવતી પેઢી નુ યાદગાર સંભારણુ બની રહેશે જેની નોંધ સમગ્ર સમાજે લીધી છે ધરતી માં ને શણગારવા અને હરિયાળી બનાવવા ધંધુકા મોટા હનુમાનજી મંદિર
માં હજારો વર્ષ સુધી યાદ રહેશે આ એક અદભૂત કાર્ય કર્યુ છે. અને હજુ પણ કરી રહ્યા છે.તેમણે ફક્ત વૃક્ષારોપણ જ નથી કર્યુ પણ તેનું જતન સંવર્ધન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. અને કાર્યક્રમ માં ધંધુકા શહેર પ્રમુખ શ્રી રમેશભાઇ ચોહાણ ,ધંધુકા નગર સયોજક શ્રી જય ભાઇ સોમાણી તેમજ મોટી સંખ્યા માં યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.