વીજચોરી ઝડપવા ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા વ્યાપક દરોડા જિલ્લામાં ૪ દિવસમાં ૪૧૯ વીજ કનેક્શનમાં ૧.૪૧ કરોડ રૂપિયાની વીજચોરી પકડાઈ
વીજચોરી ઝડપવા ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા વ્યાપક દરોડા જિલ્લામાં ૪ દિવસમાં ૪૧૯ વીજ કનેક્શનમાં ૧.૪૧ કરોડ રૂપિયાની વીજચોરી પકડાઈ
ભાવનગર વર્તુળ કોરી હેઠળની પેશ્વ વિભાગિય કચેરીના વિસ્તારોમાં ગત m.20 ડિસેમ્બર ૨૦૨૪ થી 2જી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન પીજીવીસીએલની વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત અલગ-અલગ 100 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી ચાર દિવસ દરમિયાન કુલ ૧૧૦૯ કનેક્શનો ચેક કરવામાં આ ફળા Chor May હતા. જેમાંથી ૪૧૭ કનેક્શનોમાં કુવ રૂ.૧.૪૧ કરોડની ચીજચોરી ઝડપાર હતી
જેમાં ગત તા. ૩૦ ડિસેમ્બર | ૨૦૨૪ના રોજ પીજીવીસીએલની ૩૬ | ટીમો દ્વારા સિહોર, વલ્લભીપુર અને સણોસરામાં કુલ ૩૧૫ વીજ કનેક્શનચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૧ વીજ કનેક્શનમાં કુલ રૂ.૩૧.૨૩ લાખની વીજ| ચોરી ઝડપાઈ હતી. જેમા સણોસરાના કોમર્શિયલ કનેક્શનમાં બે લાખની વીજચોરીનો પણ સમાવેશ થાય છે. જ્યારે તા.૩૧ ડિસેમ્બરના રોજ તળાજા અને પાલિતાણા ગ્રામ્ય વિસ્તારમાં | પીજીવીસીએલની ૪૩ ટીમોએ ૩૧૭વીજ| કનેક્શન ચેક કર્યા હતા જેમાંથી ૮૦ કનેક્શનોમાં કુલ રૂ.૧૯.૮૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જે બાદ વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે તા.૦૧-૦૧- ૨૦૨૫ના રોજ ગારિયાધાર અને પાલિતાણા શહેરમાં પીજીવીસીએલની ૪૫ ટીમો દ્વારા ૩૪૩ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧૨ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૨૮.૩૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી અને આજે તા.૦૨-૦૧-૨૦૨૫ના રોજ મહુવા અને જેસર તાલુકામાં પીજીવીસીએલની ૪૬ ટીમો દ્વારા પ૬૪ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૬ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૬૧.૯૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં કોમર્શિયલ કનેક્શનોમાં વીજચોરીના રૂ.૬ લાખનો પણ સમાવેશ થાય છે.જેમાં ગત તા. ૩૦ ડિસેમ્બર | ૨૦૨૪ના રોજ પીજીવીસીએલની ૩૬ | ટીમો દ્વારા સિહોર, વલ્લભીપુર અને સણોસરામાં કુલ ૩૧૫ વીજ કનેક્શનચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૧ વીજ કનેક્શનમાં કુલ રૂ.૩૧.૨૩ લાખની વીજ| ચોરી ઝડપાઈ હતી. જેમા સણોસરાના કોમર્શિયલ કનેક્શનમાં બે લાખની વીજચોરીનો પણ સમાવેશ થાય છે. જ્યારે તા.૩૧ ડિસેમ્બરના રોજ તળાજા અને પાલિતાણા ગ્રામ્ય વિસ્તારમાં | પીજીવીસીએલની ૪૩ ટીમોએ ૩૧૭વીજ| કનેક્શન ચેક કર્યા હતા જેમાંથી ૮૦ કનેક્શનોમાં કુલ રૂ.૧૯.૮૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જે બાદ વર્ષ
૨૦૨૫ના પ્રથમ દિવસે તા.૦૧-૦૧- ૨૦૨૫ના રોજ ગારિયાધાર અને પાલિતાણા શહેરમાં પીજીવીસીએલની ૪૫ ટીમો દ્વારા ૩૪૩ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧૨ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૨૮.૩૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી અને આજે તા.૦૨-૦૧-૨૦૨૫ના રોજ મહુવા અને જેસર તાલુકામાં પીજીવીસીએલની ૪૬ ટીમો દ્વારા પ૬૪ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૬ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૬૧.૯૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં કોમર્શિયલ કનેક્શનોમાં વીજચોરીના રૂ.૬ લાખનો પણ સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.