**દાહોદ જીલ્લા સહિતના ખેડુતમિત્રો માટે ૨૪-૦૯થી ૩૦-૦૯-૨૦૨૪ સવારે ૧૧ કલાકે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના અંતર્ગત પોર્ટલ ખોલવામા આવશે ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**દાહોદ જીલ્લા સહિતના ખેડુતમિત્રો માટે ૨૪-૦૯થી ૩૦-૦૯-૨૦૨૪ સવારે ૧૧ કલાકે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના અંતર્ગત પોર્ટલ ખોલવામા આવશે ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


સમગ્ર ગુજરાત સહિત દાહોદ જીલ્લાના ખેડુતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજના થકી જેમ કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ,પાક મુલ્ય વુરદદિ ,પંપ સેટસ,તાડપત્રી,સોલાર પાવર યુનિટ જેવી વિવિધ યોજના માટે દિન ૭ માટે ખેડુતો યોજના હેઠળ લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખોલવામા આવશે જેનો ખેડુતો મોટી સંખ્યામા લાભ પ્રાપ્ત કરી શકે.....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.