વિસાવદર ખાતે અનુ. જાતિ.સમાજ દ્વારા સુરેન્દ્રનગર ચુડા તાલુકાના બનાવ અન્વયે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. - At This Time

વિસાવદર ખાતે અનુ. જાતિ.સમાજ દ્વારા સુરેન્દ્રનગર ચુડા તાલુકાના બનાવ અન્વયે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.


વિસાવદર ખાતે અનુ. જાતિ.સમાજ દ્વારા સુરેન્દ્રનગર ચુડા તાલુકાના બનાવ અન્વયે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.

આજરોજ વિસાવદર પ્રાંત કચેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ના અનુસૂચિત જાતિ સમાજ ના બે સગા ભાઈઓ અલજીભાઈ પરમાર,તથા મનજીભાઈ પરમાર, ની દસ પંદર ઈસામો દ્વારા હત્યા કરી દેવામાં હતી, તે સંદર્ભમા આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી, અને આરોપી ને કડક મા કડક સજા થાય, તેવી આવેદનપત્ર દ્રારા રજુઆત કરવામાં આવી હતી,આ તકે અનુસૂચિત જાતિ સમાજ કમિટી ના પ્રમુખ નાનજીભાઈ રાઠોડ, શામજીભાઈ પરમાર, ચનાભાઈ વાળા, હરીભાઈ સોલંકી, અરવિંદભાઈ દાફડા,મકવાણા સાહેબ ફોરેસ્ટર, ચતુરભાઈ, જીવણભાઈ માંધડ,પ્રવિણમાઈ મકવાણા હાજર રહ્યાં.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.