દામનગર નગરપાલિકા શાસકો એ પ્રજા ના પૈસા એ પોતા ની શેરી ઓમાં ઝાકમઝોળ ઘેર ઘેર સ્ટ્રીટ લાઈટ યોજના શરૂ કરી લીધી કે શું ? હાથબતી લઈ ને અવરજવર પછાત વસાહત ઠાંસારોડ મફત પ્લોટ રહીશો માટે બેઠા કોજેવે ઉપર પણ જાહેર દિવાબતી મળશે ?  - At This Time

દામનગર નગરપાલિકા શાસકો એ પ્રજા ના પૈસા એ પોતા ની શેરી ઓમાં ઝાકમઝોળ ઘેર ઘેર સ્ટ્રીટ લાઈટ યોજના શરૂ કરી લીધી કે શું ? હાથબતી લઈ ને અવરજવર પછાત વસાહત ઠાંસારોડ મફત પ્લોટ રહીશો માટે બેઠા કોજેવે ઉપર પણ જાહેર દિવાબતી મળશે ? 


દામનગર નગરપાલિકા શાસકો એ પ્રજા ના પૈસા એ પોતા ની શેરી ઓમાં ઝાકમઝોળ ઘેર ઘેર સ્ટ્રીટ લાઈટ યોજના શરૂ કરી લીધી કે શું ?

હાથબતી લઈ ને અવરજવર પછાત વસાહત ઠાંસારોડ મફત પ્લોટ રહીશો માટે બેઠા કોજેવે ઉપર પણ જાહેર દિવાબતી મળશે ? 

દામનગર નગરપાલિકા તંત્ર શહેર ના વિવિધ વિસ્તારો માં ઘેર ઘેર સ્ટ્રીટ લાઈટ યોજના શરૂ લેતા પાલિકા શાસકો એ પ્રજા પૈસા થી પોતા ની શેરી ઓ ઝાકમઝોળ દીધી અમુક પછાત વસાહતો માં જાહેર રોડ રસ્તા ઉપર એકપણ સ્ટ્રીટ લાઈટ નથી પ્રજા ના કર ના પૈસા થી ભારે ઝાકમઝોળી કરી રોશની નો ઝળહળાટ કર્યો ભોંઠા ન પડતા પાલિકા શાસકો એ છેલ્લા ત્રણ માસ માં અમુક વિસ્તારો ૫૦ થી વધુ જાહેર સ્ટ્રીટ લાઈટો એકાએક કેમ મુકવી ? શુ અત્યાર સુધી અંધારું હતું ? ગાંધીનગર કંપની સંચાલિત ૧૨૫૦ જેટલી અને પાલિકા ની જાહેર સ્ટ્રીટ લાઈટ મળી ને આકારણી રજી એ ચાલતી મિલ્કત સમાંતર સ્ટ્રીટ લાઈટ મૂકી પ્રજા ના પૈસા ઝાકમઝોળ બંધ કરો શરમ કરો શરમ હદ વતાવતા પાલિકા તંત્ર પાસે એક વર્ષ કરતા વધુ સમય થી જાહેર રસ્તા ઉપર ખૂબ મોટી આર્થિક પછાત વસાહત ઠાંસારોડ જવા ના બેઠા કોઝવે ઉપર પણ બંને છેડે અને વચ્ચે એમ ત્રણ સ્ટ્રીટ લાઈટ ની વખતો વખત લેખિત રજુઆત ધ્યાને લઇ જાહેર દિવાબતી કરવી જોઈ તેના બદલે પોતા ની શેરી માં સ્ટ્રીટ લાઈટ અને સફાઈ નિયમિત પ્રજા ના પૈસા થી કરાવવા નો હઠ કેમ ? અન્ય શહેરીજનો ક્યાં માનતા ના છે ? દામનગર ઠાંસા
રોડ મફત પ્લોટ વિસ્તાર પણ દામનગર નગરપાલિકા હેઠળ જ આવે છે માત્ર દસ વિસ ફૂટ ના નજીવા અંતરે જાહેર દિવાબતી પોતા ની શેરી ઓમાં સ્ટ્રીટ લાઈટો થી ઝાકમઝોળ બંધ કરી સામુહિક હિત માં કામ કરો ખૂબ મોટા પ્રમાણ માં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ચોક્કસ શેરી ઓ મુકાય રહી છે ત્યારે હાથબતી સાથે અવરજવર કરતા ગરીબ બુરબા પરિવારો માટે ઠાંસા રોડ મફત પ્લોટ ને પણ આ સુવિધા અપાય વોર્ડ ન-૩ માં સમાવેશ મફત પ્લોટ ઠાંસા રોડ બેઠા કોઝવે ઉપર ત્રણ સ્ટ્રીટ લાઈટ ની લેખિત રજુઆત ને એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં જાહેર દિવાબતી ની સુવિધા મળેલ નથી પાલિકા તંત્ર આ પ્રશ્ને યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિક રહીશો ની માંગ છે આ અંગે પાલિકા તંત્ર સુવિધા આપશે કે પછી પ્રજા ના પૈસા. આવો ઝાકમઝોળ કર્યા કરશે શહેરીજનો સહનશીલ છે અજ્ઞાન નથી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.