વિસનગર APMCમાં જુવેનાઈલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને પેન અને ઇન્સ્યુલીન કોર્ટેજ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

વિસનગર APMCમાં જુવેનાઈલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને પેન અને ઇન્સ્યુલીન કોર્ટેજ વિતરણ કાર્યક્રમ યોજાયો


વિસનગર APMC માં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જુવેનાઈલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પેન અને ઇન્સ્યુલીન કાર્ટેજ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના 185 બાળકોને વિતરણ કરવામાં આવ્યું, સાથે સાથે જરૂરિયાતમંદ 20 જેટલાં બાળકોને ફ્રિજ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી, સંસદસભ્ય, ધારાસભ્ય સહીત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


6356241574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.