*તલોદ માં વીજ સલામત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી* - At This Time

*તલોદ માં વીજ સલામત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી*


*તલોદ માં વીજ સલામત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

વીજ અકસ્માતો નિવારવાના શુભ આશયથી ઉતર ગુજરાત વીજ કંપની દ્વારા 1 જૂન થીં 7 જૂન સૂધી ઉજવનાર વીજ સલામતી સપ્તાહ ની ઊજવણી ના ભાગરૂપે તલોદ વિભાગીય કચેરી ના કાર્યપાલક ઈજનેર એમ આઇ પટેલ ની આગેવાની હેઠળ વીજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તલોદ 1 ના નાયબ કાર્યપાલક ઇજનેર બામણીયા તલોદ 2 ના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રજાપતિ બી ડી પટેલ સહિત તલોદ વિભાગીય કચેરી ના અધિકારી ગણ અને કર્મચારી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી વીજ રૅલી ને સફળ બનાવી હતી


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.