સંજેલી તાલુકા ના હિરોલા ખેડા ફળીયા પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિનની ઉજવણી કરવામાં અવી અલ્પેશભાઈ કટારા - At This Time

સંજેલી તાલુકા ના હિરોલા ખેડા ફળીયા પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિનની ઉજવણી કરવામાં અવી અલ્પેશભાઈ કટારા


આજરોજ મોજે ખેડા વર્ગ હિરોલા પ્રા શાળા માં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો તેમને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા તે બાદ શાળાનાં આ શિક્ષક શ્રી મોહનભાઈ ચારેલ અને પ્રકાશભાઈ કિશોરી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની પદમાવતીબેન તથા સુહાનીબેન આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી સુંદર આયોજન કરી એક શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતુ...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.