દામનગર શહેર માં જન પ્રતિનિધિ તલાવીયા એ વરલી અને યત્ર જુગાર ઉપર સીધી રેડ કરી રેડ ના કલાકો સુધી પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર માં ધમધમતા જુગાર ધામ ઉપર કલાકો સુધી પોલીસ પહોંચી નહિ ધારાસભ્ય તળાવીયા ના અનેકો ફોન પછી પણ પોલીસ ઘટના સ્થળે ન પહોંચે તો સામાન્ય જનતા નું શુ થતું હશે ? જુગારધામ ને પોલીસ ને સમર્થન કે હપ્તા જે કહો તે પણ પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર દૂર બેરોકટક ધમધમતા અડ્ડા ઉપર થી મુદ્દામાલ ગાયબ થયો પછી દેખાવ માટે હિન્દી ફિલ્મ જેમ પોલીસ પહોંચી ધારાસભ્ય જનકભાઈ તલાવીયા સ્થાનિક તંત્ર અને આગેવાનો નો સ્થળ ઉપર કલાસ લીધો - At This Time

દામનગર શહેર માં જન પ્રતિનિધિ તલાવીયા એ વરલી અને યત્ર જુગાર ઉપર સીધી રેડ કરી રેડ ના કલાકો સુધી પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર માં ધમધમતા જુગાર ધામ ઉપર કલાકો સુધી પોલીસ પહોંચી નહિ ધારાસભ્ય તળાવીયા ના અનેકો ફોન પછી પણ પોલીસ ઘટના સ્થળે ન પહોંચે તો સામાન્ય જનતા નું શુ થતું હશે ? જુગારધામ ને પોલીસ ને સમર્થન કે હપ્તા જે કહો તે પણ પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર દૂર બેરોકટક ધમધમતા અડ્ડા ઉપર થી મુદ્દામાલ ગાયબ થયો પછી દેખાવ માટે હિન્દી ફિલ્મ જેમ પોલીસ પહોંચી ધારાસભ્ય જનકભાઈ તલાવીયા સ્થાનિક તંત્ર અને આગેવાનો નો સ્થળ ઉપર કલાસ લીધો


દામનગર શહેર માં જન પ્રતિનિધિ તલાવીયા એ વરલી અને યત્ર જુગાર ઉપર સીધી રેડ કરી

રેડ ના કલાકો સુધી પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર માં ધમધમતા જુગાર ધામ ઉપર કલાકો સુધી પોલીસ પહોંચી નહિ

ધારાસભ્ય તળાવીયા ના અનેકો ફોન પછી પણ પોલીસ ઘટના સ્થળે ન પહોંચે તો સામાન્ય જનતા નું શુ થતું હશે ?

જુગારધામ ને પોલીસ ને સમર્થન કે હપ્તા જે કહો તે પણ પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર દૂર બેરોકટક ધમધમતા અડ્ડા ઉપર થી મુદ્દામાલ ગાયબ થયો પછી દેખાવ માટે હિન્દી ફિલ્મ જેમ પોલીસ પહોંચી

ધારાસભ્ય જનકભાઈ તલાવીયા સ્થાનિક તંત્ર અને આગેવાનો નો સ્થળ ઉપર કલાસ લીધો

દામનગર શહેર માં રાધેશ્યામ શોપિંગ સેન્ટર માં બેરોકટોક ચાલતા યત્ર અને વરલી મટકા ના જુગાર ના અડ્ડા ઉપર સિધી રેડ કરતા જન પ્રતિનીધી જનકભાઈ તલાવીયા એ અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે સ્થાનિક પોલીસ સામે આક્રમક બેફામ ચાલતા જુગાર વરલી મટકા ના અડ્ડા ઉપર ગરીબ શ્રીમક પરિવારો ને લત લગાડતી અનેક ફરિયાદ થી ધારાસભ્ય ધુવાપુવા શહેર માં ચાલતી આવી અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે સ્થાનિક આગેવાનો ને તતડાવી નાખ્યા આક્રમક ધારાસભ્ય તળાવીયા લાલઘૂમ શહેર ના ધમધમતા બેફામ દારૂ જુગાર ની વધતી ફરિયાદ મુદ્દે પોલીસ ની નિષ્ફળતા સામે શહેરીજનો સાથે પણ સંવાદ ઘણા સમય થી ચાલતું યત્ર જુગાર પોલીસ સ્ટેશન થી માત્ર ૨૦૦ મીટર જ દૂર આવી અનિષ્ટ પ્રવૃત્તિ થી પોલીસ શુ અજાણ છે ? ધારાસભ્ય તળાવીયા એ ખુદ રેડ કરતા ખૂબ મોટી સંખ્યા માં લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા પણ પોલીસ ન પહોંચી ધારાસભ્ય એ એક કલાક થી વધુ સમય સ્થળ ઉપર ઉભા રહ્યા યત્ર જુગાર ની ગતિવિધિ નિહાળી હતી રેડ ના ખબર વાયુ વેગે શહેર માં પ્રસરી જતા નગરપાલિકા ના પ્રમુખ સદસ્યો સહિત ના આગેવાનો પદાઅધિકારી ઘટના સ્થળે આવી પહોંચીયા હતા સ્થાનિક આગેવાનો કલાસ લેતા તળાવીયા એ પોલીસ ની નિષ્ક્રિયતા અંગે ઉચ્ચ અધિકારી ને રેડ કરી હોવા ફોન કરી જાણ કરી સ્થાનિક પોલીસ કલાકો સુધી પહોંચી નહિ જાણવા મળતી વિગત મુજબ પાલિકા ના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય નો જુગાર ચાલતો હોય તેને સ્થાનિક પોલીસ ના સીધા આશીર્વાદ હોય કે હપ્તા શહેર ની મધ્યમ માં આવેલ રાધેશ્યામ શોપિંગ અને ધામેલ રોડ ખાડા માં ઘણા સમય થી યત્ર જુગાર અને દારૂ વરલી ના હાટડી ઓ ધમધમી રહી છે ત્યારે ધારાસભ્ય તલાવીયા એ રેડ હતી રેડ દરમ્યાન પણ રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત ની વસ્તુ મળતીયા દ્વારા દૂર કરી દેવાઈ હતી ધારાસભ્ય એ ખુદ સ્થાનિક પોલીસ ને અનેક ફોન કર્યા જુગાર ધામ ઉપર થી ફોન અને રોકડ રકમ સંચાલકો ના મળતીયા લઈ ગયા ત્યાં સુધી પોલીસ પહોંચી નહિ સ્થાનિક આગેવાનો અને હીરા ઉદ્યોગ કારખાનેદારો સાંસદ સહિત ના જુગાર અંગે અવાર નવાર ફરિયાદો કરી ચુક્યા છે ત્યારે આજે ખુદ ધારાસભ્ય જનકભાઈ તલાવીયા એ પોતે રેડ કરી તંત્ર ની બેદરકારી હોવા નું સ્પષ્ટ પણે પુરવાર કર્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.