લંપી વાયરસથી બચવા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે ની શુલ્ક ડેટોલ મિશ્રિત સ્ટ્રોંગ પાણીનું વિતરણ થશે - At This Time

લંપી વાયરસથી બચવા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે ની શુલ્ક ડેટોલ મિશ્રિત સ્ટ્રોંગ પાણીનું વિતરણ થશે


લંપી વાયરસથી બચવા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે ની શુલ્ક ડેટોલ મિશ્રિત સ્ટ્રોંગ પાણીનું વિતરણ થશે

જસદણ શહેરમાં હાલના સમયમાં લંપી વાયરસ થી ગાય માતા સહિતના અન્ય નિર્દોષ પશુધન અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ત્યારે ગાય માતાના શરીરમાં છંટકાવ કરવા માટે જીવદયાના શુભ આશય સાથે નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્રારા આવતી કાલથી સવારે ૧૧ થી ૧ અને સાંજે ૫ થી ૭ સુધી ડેટોલ મિશ્રિત સ્ટ્રોંગ પાણીનું વિતરણ બોરડીવાળી શેરી, મોતીચોક - જસદણ થી મો ૮૦૦૦૦૯૮૯૦૦ વિનામૂલ્યે કરવામાં આવશે. અને દરેક ખેડૂત કે પશુપાલક એક લીટરની પાણીની ખાલી બોટલ સાથે લાવવા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વતી વિનંતી કરાઇ છે.
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.