વંથલી તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીનું વિતરણ કેન્દ્ર ખુલ્લું મુકાયું….
વંથલી તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ખેડૂતોને સર્ટી. બિયારણ , ખાતર, દવા, પશુઆહાર તેમજ ફ્રુટ, કઠોળ,તેમજ તેલીબિયા જેવી ખેતપેદાશોને લગતી વસ્તુઓ
ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ના હસ્તે કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું
વંથલી તાલુકો ખેતી ક્ષેત્રે ખાસ કરીને બાગાયતી ખેતી માટે પ્રખ્યાત હોય ખેડૂતોને જરૂરી વસ્તુઓ આસાનીથી મળી શકશે
આ ઉદ્દઘાટન પ્રસંગે એન.એમ.ગજેરા સ્ટેટ મેનેજર ઇફકો, દિલીપભાઈ વાણીયા મેનેજર એગ્રી
બિઝનેસ, સંજયકુમાર રિજિયોનલ ડાયરેક્ટર, મંડળીના પ્રમુખ જીતુભાઇ રોજીવાડિયા, ડાયરેક્ટર દિવાનભાઈ ત્રામ્બડિયા, વલ્લભભાઈ વામજા,
અશોકભાઈ ટીલવા તેમજ વંથલી તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.