શિશુવિહાર ખાતે ૨૪ બહેનો ને સીવણ તાલીમ અપાય
શિશુવિહાર ખાતે ૨૪ બહેનો ને સીવણ તાલીમ અપાય
ભાવનગર શિશુવિહાર સંસ્થાન દ્વારા શ્રી રૂદ્રબાળાબેન પદ્મકાંતભાઈ મહેતાનાં સ્મરણાર્થે (હસ્તે શ્રી મહર્ષિભાઈ મહેતા) સહયોગથી શિશુવિહાર સંચાલિત સીવણ વર્ગની ૨૪ બહેનો ને તાલીમી શિક્ષક શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા તારીખ :૨૨-૩- ૨૦૨૫ શનીવારના રોજ મોબાઈલ કવર બનાવવાની તાલીમ આપવામાં આવી કાર્યક્રમ સંકલન શ્રી ગુલાલ બા ગોહિલ તેમજ જાગૃતીબેન વેગડએ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
