વડનગર હાટકેશ્વર મહાદેવ ખાતે કાર્તિકદેવ ના દર્શન બાર મહિના એક જ વખત દર્શન થાય
વડનગર હાટકેશ્વર મહાદેવ ખાતે કાર્તિકદેવ ના દર્શન બાર મહિના એક જ વખત દર્શન થાય
ઉત્તર ગુજરાત આવેલું મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે હાટકેશ્વર મહાદેવ ના મંદિર માં કારતક સુદ પૂર્ણિમા અને તેની સાથે દેવ દિવાળી ના દિવસે ૧૨ મહિના માં થી એક જ વખત દર્શન થાય છે શિવ પરિવાર ના બે એક પુત્ર કાર્તિકદેવ ના દર્શન કારતક સુદ પૂર્ણિમા દિવસે થાય છે તે. વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિરમાં કાર્તિક દેવ ની પ્રતિમા છે તેને હાટકેશ્વર મહાદેવ ના સંસ્થા દ્વારા શ આ પ્રતિમા ને કારતક સુદ પૂર્ણિમા ના દેવોની દિવાળી ના દિવસે પૂજાઅર્ચના કરી ને આ કાર્તિક દેવ ને ધાર્મિક પ્રજાજનો ના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે અને ૧૨ મહિના માં એક જ વખત ખુલ્લે છે . અહીં એવી માન્યતા છે કે ૧૨મહિના એક જ વખત આ દેવ ના દર્શન થાય છે.અને તેની સાથે હાટકેશ્વર દાદા નો ભવ થી અતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો પરમ પિતા પરમેશ્વર ને પામવા માટે "શિવ, માં થી જીવ, જીવ માં થી શિવ "બનવું પડે ત્યારે પરમ પિતા પરમેશ્વર ની ઝાંખી થાય તેના માટે અનુભૂતિ કરવી પડે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.