આશા બહેનો દ્વારા મેલરીયા કામગીરી ઉગામેડી ખાતે કરાય - At This Time

આશા બહેનો દ્વારા મેલરીયા કામગીરી ઉગામેડી ખાતે કરાય


આશા બહેનો દ્વારા મેલરીયા કામગીરી ઉગામેડી ખાતે કરાય

આજરોજ બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોપાળા ના તાબા હેઠળનું ગામ ઉગામેડી ખાતે આજરોજ આશા બહેનો દ્વારા મળીને મેલેરિયા ની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત આશા બહેનો દ્વારા બનાવી અને ખુલ્લા પાત્રોમાં એબેટ નાખવામાં આવ્યું હતું જેના કારણે જેવા તત્વ ન બને અને મચ્છરનો ફેલાવો ના થાય જેના કારણે ચિકનગુનિયા જેવા રોગને અટકાવી શકાય ત્યારબાદ આશા બહેનો દ્વારા આ સર્વે પણ કરવામાં આવ્યો હતો અને બધા બહેનો દ્વારા ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરવામાં આવી હતી જેના કારણે કોલેરા જેવા રોશનો ના ફેલાય અને માહિતી આપવામાં આવી હતી

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image