જૂનાગઢ નવ નિયુક્ત પ્રમુખ પદગ્રહણ સમારોહ માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું સંગઠન માં પ્રાણ પૂરતું માર્ગદર્શન
જૂનાગઢ નવ નિયુક્ત પ્રમુખ પદગ્રહણ સમારોહ માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું સંગઠન માં પ્રાણ પૂરતું માર્ગદર્શન
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી ભરતભાઈ અમીપરાના પદગ્રહણ સમારોહમાં અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું સંગઠનાત્મક માર્ગદર્શન જૂનાગઢ ટીમ કોંગ્રેસ ના કાર્યકરો માં પ્રાણ પૂરતું વક્તવ્ય સમગ્ર સોરઠ પંથક માંથી અનેક સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો આગેવાનશ્રી ઓની અને પદા અધિકારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું મનનીય માર્ગદર્શન આગામી લોકસભા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભ યુવાનો માં ઉત્સાહ પ્રેરક વક્તવ્ય સાથે સમગ્ર સોરઠ ની ટીમ કોંગ્રેસ ને બમણા ઉસ્તાહ થી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું સમગ્ર જૂનાગઢ જિલ્લા ટીમ અને સર્વ કોંગ્રેસ કાર્યકર્તા અને નવનિયુક્ત પદા અધિકારી ઓને સામાજિક સંવાદિતા સેવા પ્રદાન ની શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.