કહીપુર – લીલા પુર ગામ ખાતે વન કવચ વાવેતર કરેલા વૃક્ષો નું જતન કરવા પ્રતિજ્ઞા લીધી
કહીપુર - લીલા પુર ગામ ખાતે વન કવચ વાવેતર કરેલા વૃક્ષો નું જતન કરવા પ્રતિજ્ઞા લીધી
વડનગર તાલુકા નું ( લીલાપુર) કહીપુર ગામ ખાતે માન્ પ્રધાનમંત્રી હરિત -ભારત સંકલ્પ સાર્થક કરતું અભિયાન "એક પેડ માં કે ના મ" અંતર્ગત વૃક્ષો રોપણ કાર્યક્રમ માની મંત્રી પ્રવાસન સંસ્કૃતિ પ્રવૃત્તિ ઓ વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે ઉજવવામાં આવ્યો હતો તેમાં વડાપ્રધાન રોજીંદા જીવનમાં પર્યાવરણ પ્રિય જીવન શૈલી અપનાવવા મિશન લાઈફ ની પ્રેરણા આપી છે. ત્યાર ૨ હેકટર માં વન કવચ માં માયા વાંકી પધ્ધતિ આધારે ૨૦,૦૦૦ વૃક્ષો ૨૧૦ વૃક્ષો ની જાતો નું વન કવચ વાવેતર કરવામાં આવ્યું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો
આ પ્રસંગે મંત્રી ઓ તથા કાર્યકર્તાઓ અધિકારીઓ , ગ્રામ જનો એ પર્યાવરણ નું જતન કરવું અને વધુ વધુ ઓક્સિજન આપે વૃક્ષો વાવવા અને દરેક ના સહકાર થી આ ધરતી ને ગરમી થી બચવા નો સંકલ્પ કર્યો હતો તો વૃક્ષો વાવવા નો સંકલ્પ લીધો પરંતુ જે વૃક્ષો મોટા થયેલા છે. તે છાંયડો આપે છે. પર્યાવરણ ને બચાવવાનો સંકલ્પ લીધો છે.
આ પ્રસંગે મુખ્ય અગ્ર સચિવ વન સંરક્ષણ યુ .ડી .સિંધ, સામાજિક વનીકરણ અગ્ર સચિવ ડૉ.એ .પી. સિંહ ઈન્ચાજૅ કલેકટર ડૉ. હસરત જૈસમીન વન સંરક્ષણ રાજદીપ ડીએફ ઓ યોગેશદેસાઈ આર એફ ઓ ભારતીબેન ,ધારાસભ્ય સભ્ય કિરીટભાઇ પટેલ, ભાવિશા પટેલ કેશુભાઈ પટેલ વગેરે મહાનુભાવો હાજર રહ્યા અને આ કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.