રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે7 થી 8 લોકોને લીધા હડફેટે પોલીસે બિગ બજાર પાસેથી દબોચ્યો - At This Time

રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે7 થી 8 લોકોને લીધા હડફેટે પોલીસે બિગ બજાર પાસેથી દબોચ્યો


રાજકોટમાં કેકેવી ચોક ખાતે નશાખોર કાર ચાલક 7 થી 8 લોકોને હડફેટે લઈ ફરાર થયો હતો. પોલીસે બિગ બજાર પાસેથી દબોચી લીધો હતો. નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ કાર ચાલક ફૂલ નશાની હાલતમાં હતો. અને સ્પીડમાં ગાડી હંકારતો હતો.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.