નાયબ પોલીસ મહાનિરીક્ષક, શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ શરીર સંબંધીત ગુન્હાઓ ડામવા તથા આરોપીઓ પકડવા સારૂં સુચના કરેલ, - At This Time

નાયબ પોલીસ મહાનિરીક્ષક, શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ શરીર સંબંધીત ગુન્હાઓ ડામવા તથા આરોપીઓ પકડવા સારૂં સુચના કરેલ,


રિપોર્ટર જાકીર હુસેન મેમણ
નાયબ પોલીસ મહાનિરીક્ષક, શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ શરીર સંબંધીત ગુન્હાઓ ડામવા તથા આરોપીઓ પકડવા સારૂં સુચના કરેલ, જે આધારે શ્રી પાયલ સોમેશ્વર સાહેબ, I/C વિભાગીય પોલીસ અધિકારી, હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ અમો એચ.આર.હેરભા, પોલીસ ઇન્સ્પેક્ટર, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. તથા પો.સ.ઇ. શ્રી જી.બી.પરમાર તથા અ.હે.કો. કે.વિષ્ણુ વશરામભાઇ બ.નં.૩૩૨ તથા પો.કો.ઉપેન્દ્રસિંહ ભવાનસિંહ બ.નં.૫૭૫ તથા તથા અ.હે.કો. દીલીપભાઇ લીલાભાઇ બ.નં.૪૬૮ તથા અ.હે.કો. ચિરાગભાઇ ભીખાભાઇ બ.નં.૧૦૮૦ તથા પો.કો. રોહીતકુમાર ભવજીભાઇ બ.નં.૫૫૭ તથા પો.કો ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૩૮૪ તથા પો.કો. કુલદીપકુમાર અજયભાઇ બ.નં.૦૭૪૭ તથા પો.કો. ચંદુભાઇ નાનજીભાઇ બ.નં.૩૦૦ તથા પો.કો. રણજીતસિંહ જસવંતસિંહ બ.નં.૭૭૬ તથા પો.કો. પિનાકીનકુમાર અમૃતભાઇ બ.નં.૩૩૫ એ રીતેના આ દિશામાં સતત કાર્યરત રહેલ.

આજરોજ તા.૨૦/૦૯/૨૦૨૪ ના રોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ११२०८०१७२४०७७०/२०२४ કલમ-૧૦૩ (૧), ૬૧(૨), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ BNS મુજબના ગુન્હાના કામે મરણ જનાર દીલીપભાઇ સોનાભાઇ વાસફોડા(વાદી) ઉં.વ.૩૨ રહે. સાબરડેરી સામે સમર્થ કોલેજ પાછળ, હિંમતનગર વાળાનાઓના ભાઇ ફરિયાદી શ્રી રવિભાઇ સોનાભાઇ વાસફોડા(વાદી) નાઓએ આરોપી- (૧)દિનેશભાઇ મદરૂપભાઇ વાદી (૨)સુનીલભાઇ જકશીભાઇ વાદી બન્ને રહે. ધાણધા તા.હિંમતનગર તથા આરોપી (૩)રાહુલભાઇ મદરૂપભાઇ વાદી (૪)સુરેશભાઇ માલાભાઇ વાદી બન્ને રહે. ભોલેશ્વર હિંમતનગર વાળાનઓ વિરૂધ્ધ ફરિયાદ આપેલ જે ફરિયાદ આધારે આરોપીઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરી પોલીસ સ્ટેશને લાવી ઇન્ટ્રોગેશન કરતાં આરોપીઓએ આરોપી નંબર-(૧)ની પત્ની સાથે મરનાર દીલીપભાઇ સોનાભાઇ વાસફોડા(વાદી)ને પ્રેમ સંબંધ હોવાથી મરનાર દીલીપભાઇ સાથે સમાધાન કરવા સારૂ ચિકનદાના ખાવાના બહાને બોલાવી મારી નાખવાનું પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરું રચી એકબીજાની મદદગારી કરી દીલીપભાઇ વાસફોડા(વાદી)ને માથાના તથા મોંઢાના ભાગે લોખંડનો જાડો સળીયો તથા વાંસના ડંડા વડે ઇજાઓ કરી મોત નિપજાવેલ હોવાનું કબુલ કરેલ છે. જેથી આરોપીઓને ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામ કરનાર ટીમના સભ્યો.

(૧) એચ.આર.હેરભા, પોલીસ ઇન્સ્પેક્ટર

(૭) પો.કો ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૩૮૪

(૨) જી.બી.પરમાર, પો સબ ઇન્સ્પેક્ટર

(૮) પો.કો રોહીતકુમાર ભવજીભાઇ બ.નં.૫૫૭

(૩) અ.હે.કો. કે.વિષ્ણુ વશરામભાઇ બ.નં.૩૩૨

(૯) પો.કો. કુલદીપકુમાર અજયભાઇ બ.નં.૦૭૪૭

(૪) પો.કો.ઉપેન્દ્રસિંહ ભવાનસિંહ બ.નં.૫૭૫

(૧૦) પો.કો. રણજીતસિંહ જસવંતસિંહ બ.નં.૭૭૬

(૫) અ.હે.કો. ચિરાગભાઇ ભીખાભાઇ બ.નં.૧૦૮૦

(૧૧) પો.કો. પિનાકીનકુમાર અમૃતભાઇ બ.નં.૩૩૫

(૬) પો.કો. ચંદુભાઇ નાનજીભાઇ બ.નં.૩૦૦

(એચ.આર.હેરભા) પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.