આજ રોજ પાળીયાદ વિહળાનાથ જગ્યા ખાતે ધ્વજારોહણ કરાયું
આજ રોજ પાળીયાદ વિહળાનાથ જગ્યા ખાતે ધ્વજારોહણ કરાયું
સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પ્રચલિત પાળીયાદ વિહળાનાથની જગ્યામાંથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને ઘોડા,ડિજે,જુની કારો સાથે દેશી ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ પરંપરાગત ધ્વજારોહણ કરાયુ હતું. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.