સુઈગામ:નવાપુરા ગામના વતની જીવરાજભાઈ પટેલને ‘ગુજરાત રાજ્ય આઈસ્ક્રીમ એસોસિએશન’ના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા.
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નવાપુરા ગામના જીવરાજભાઈ.જે.પટેલને અમદાવાદ ખાતે ગત 21 ડિસેમ્બર24ના રોજ ખાધ્ય ખોરાક એક્સિબિશન2024 દ્વારા આયોજિત ખાધ્ય રત્ન એવોર્ડ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઓલ ઇન્ડિયા આઈસ્ક્રીમ એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતમાં સર્વાનુમતે ગુજરાત રાજ્ય આઈસ્ક્રીમ એસોસિએશનના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ( અન્ન અને નાગરિક પુરવઠા),તથા Manmohak Ice Cream -સુરતના મેનેજીંગ ડિરેક્ટર મુકેશભાઈ કોઠારી,khushboo Ice Cream ના મેનેજિંગ ડિરેક્ટર હિંમતભાઈ પોકિયા,Sheetal Ice Cream ના યુવા મેનેજિંગ ડિજેક્ટર યશભાઈ ભુપતભાઇ ભુવા,Momai Ice Cream ના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ પટેલ, India Dairy ના મેનેજિંગ ડીરેકટર સબ્બીરભાઈ,Bharat Ice ના જયંતીભાઈ પટેલ તથા Punit Ice Cream ના મેનેજીંગ ડિરેક્ટર શૈલેષભાઇ પટેલ, Dairy Rich Ice Cream ના મેનેજિંગ ડિરેક્ટર વિનોદભાઈ પટેલ,Engineer Brother ના મેનેજીંગ ડિરેક્ટર સંદિપભાઈ અને મુકેશભાઈ તથા forever Ice Cream ના મેનેજીંગ ડિરેક્ટર તુષારભાઈ રાવલ, ભાણવડ - PATEL ICE CREAM ના મેનેજીંગ ડિરેક્ટર મુનાફભાઇ સહિત મહાનુભાવો ની ઉપસ્થિત રહ્યા હતા,તેમન ગુજરાત રાજ્ય આઈસ્ક્રીમ એસોસિએશન ના સક્રિય સભ્યો ની ઉપસ્થિતિ માં અને All India Ice Cream Association ના હોદેદારો ની ઉપસ્થિતિ માં સર્વાનુમતે ગુજરાત આઈસ્ક્રિમ એસોસિએશન ના પ્રમુખ તરીકે ની વરણી CREME N NUTS ICE CREAM ના મેનેજીંગ ડિરેક્ટર જીવરાજભાઈ પટેલ 'ગુજરાત રાજય આઈસ્ક્રિમ એસોસિએશન' પ્રમુખ તરીકે નિયુક્ત થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.