વડનગર માં ઐતિહાસિક વીર શહીદ સ્મારક ગુમ વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન - At This Time

વડનગર માં ઐતિહાસિક વીર શહીદ સ્મારક ગુમ વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન


વડનગર માં ઐતિહાસિક વીર શહીદ સ્મારક ગુમ વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન

વડનગર દરબારગઢ કન્યા પ્રાથમિક શાળા-૧ દરવાજા ની બાજુ માં આવેલું સ ન1847મા આઝાદી ની ચળવળ માં જે લોકો એ ભાગ લીધો હતો તે વખતે શહીદ થયા હતાં તે ની યાદ મા વીર શહીદનો સ્મારક બનાવવા આવ્યો હતો. દરબાર ની કુમાર પ્રાથમિક શાળા -૧ છે. તે હાલમાં પ્રેરણા સ્કૂલ ના મ આપેલું છે. પરંતુ પ્રેરણા સ્કૂલ બનાવી છે . તે શહિદ સ્મારક હતો તે ક્યાં સ્મારક ગયો તે વહીવટી તંત્ર ને ખબર હશે કારણકે વીર શહીદ સ્મારક ની જગ્યા એ કોઈ મોટું લંબચોરસ વાળું બોક્સ મુકેલું છે.
શહિદ સ્મારક ની ખાભી મુકેલી હતી. તે ત્યાં થી હટાવી દીધી છે. તે શહીદ સ્મારક ની ખાભી ક્યાં ગ ઈ તે વહીવટી તંત્ર ખબર હશે કારણકે તે વીર શહીદો નો સ્મારક મુકવામાં માટે અરજી પણ કરેલી હતી પરંતુ આ શહિદ સ્મારક ની ખાભી ક્યાં ગ ઈ તે જોવા મળતી નથી વહીવટી તંત્ર એ અરજી આપ્યા બાદ વીર શહીદ સ્મારક ને કોઈ પ્રવાસી વાંચી શકે તેવી મુકવામાં આવે છે. પરંતુ હજી સુધી આ સ્મારક ક્યાં ગયો તથા આ શહીદ સ્મારક ક્યાં મુક્વા આવશે તે નો કોઈ નિરાકરણ લાવવા જ નથી વડનગર પ્રજાજનો આ વીર શહીદ નો સ્મારક મુકવામાં આવે તેવી આતુરતા થી રાહ જોઈ રહી છે. તેવું કહેવાય છે. ૧૯૪૭ માં આઝાદી મળી નથી સન ૨૦૧૪ પછી દેશ આઝાદ થયું છે. તેવું પ્રજાજનો મુખે સાંભળવા મળ્યું હતું.‌એટલે તો વીર‌ શહીદ નો સ્મારક હટાવી દીધો હોય તેવું દેખાઇ રહ્યું છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષ "મેરા દેશ મારી માટી "શહિદ સ્મારક ની ખાભી મુકવા માટે ગામે ગામ સ્મારકબનાવી મુકવામાં આવ્યા હતા દેશ ની માટી નો કાર્યક્રમ કર્યો હતો . શહિદ થયેલા ઓ ને માટે ઠેર ઠેર સ્મારક મુકવામાં આવ્યા હતા. પરંતુ તેના માદરે વતન માં દરબાર ગઢ માં આઝાદી વખત જે લોકો એ દેશ ને આઝાદી વખતે ભોગ આપ્યો હતો તે શહીદ થયા તે ની યાદ માં શહિદ સ્મારક મુકવામાં આવ્યો હતો પરંતુ આ સ્મારક વહીવટી તંત્ર ક્યાં મુક્યો તેનો કોઈ તકેદારી રાખી નથી આ વો ધણો ખરાં ઈતિહાસ સ્મારકો પથ્થર ની મૂર્તિ નો કોઈ પત્તો નથી અને શહિદ સ્મારક ક્યાં ગયો તે પણ વહીવટી તંત્ર ની બેદરકારી જોવા મળે છે. એક કહેવત છે કે "ઈતિહાસ કો ભૂલ ના હૈ. તો અપને બાપ કો ભૂલ જાઓ " માટે શહીદ થયા તે ની યાદ માં શહિદ સ્મારક મુકવામાં આવ્યો હતો પરંતુ આ સ્મારક વહીવટી તંત્ર ક્યાં મુક્યો તેનો કોઈ તકેદારી રાખી નથી વડનગર માં આવા ધણો ખરાં ઈતિહાસ સ્મારકો પથ્થર ની મૂર્તિ નો કોઈ પત્તો નથી અને શહિદ સ્મારક ક્યાં ગયો તે પણ વહીવટી તંત્ર ની બેદરકારી જોવા મળે છે. એક કહેવત છે કે "ઈતિહાસ કો ભૂલ ના હૈ. તો અપને બાપ કો ભૂલ જાઓ "


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.