દામનગર ઊંડપા શેરી પટેલ શેરી જીન વિસ્તાર ને ઝબુક વીજળી ઝબૂક માંથી મુક્તિ આપો - At This Time

દામનગર ઊંડપા શેરી પટેલ શેરી જીન વિસ્તાર ને ઝબુક વીજળી ઝબૂક માંથી મુક્તિ આપો


દામનગર ઊંડપા શેરી પટેલ શેરી જીન વિસ્તાર ને ઝબુક વીજળી ઝબૂક માંથી મુક્તિ આપો

દામનગર શહેર માં કુંભનાથ ફીડર માં વારંવાર સમસ્યા સર્જાય રહી છે ઝબુક વીજળી ઝબુક ઉંડપા શેરી પટેલ શેરી પરમાણદ સોસાયટી સહિત જૂની શાક માર્કેટ પાછળ વાણિયા શેરી સહિત નાં વિસ્તારો માં કાયમી લો વોલ્ટ સમસ્યા ઉકેલાય નથી ત્યાં નવી સમસ્યા દિવસ નાં બે ત્રણ કલાક સુધી વીજળી જતી રહે છે વીજ ઉપકરણો કામ ન આપવા કે બળી જવા ની સમસ્યા ભોગવતા શહેરીજનો ને નવી સમસ્યા ઝ્બૂક વીજળી ઝ્બુક માંથી મુક્તિ આપો છેલ્લા ધણા સમય થી આ વિસ્તાર માં લો વોલ્ટ સમસ્યા ચાલી રહી છે વારંવાર સ્થાનિક રહીશો ની માંગ છતાં ઉકેલ આવતો નથી ત્યાં વારંવાર વીજ સમસ્યા સર્જાય રહી ઉંડપા શેરી પટેલ શેરી વેલિષબાપા નું જીન પુરબીયા શેરી થી વાણિયા શેરી સુધી લો વોલ્ટ સમસ્યા છે લોડ સેરિગ કરો નવા ટિસી મૂકો યુનિટ નાં ભાવ બધા સરખા આપે છે ત્યારે લો વોલ્ટ કેમ ? દિવસ માં માત્ર ત્રણ થી ચાર કલાક આ વિસ્તાર માં વીજ પુરવઠો રહે છે વારંવાર ફોલ્ટ સર્જાય છે ત્યારે પી જી વી સી એલ ડિવિઝન તંત્ર એ આ ઉકેલ તેવી માંગ ઉઠી રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.