બગોદરા ૧૦૮એમ્બ્યુલન્સ વાનમાં સફળ પ્રસ્તુતિ કરાઈ
બાવળાના દેવધોલેરા ગામનામનિષાબેન દેવીપુજક
એમ્બુલ્સ108માંદેવધોલેરા થી બાવળા સરકારી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે ડિલિવરીનો વધારે દુખાવો ઉપડતા ચેક કરતા ઈએમટી પરાગભાઈ દ્વારા ડિલિવરી કરાવી પડશે તેવું જણાવતા એમ્બ્યુલન્સ રસ્તામાં ઉભી રાખી અને પેશન્ટની સફળ ડિલિવરી કરાવી અને બાળક તથા માતા તંદુરસ્ત હોય વધુ સારવાર માટેબાવળા સરકારી હોસ્પિટલમાં વધારે તપાસ માટે લઈ ગયેલા હતા દર્દીના પરીવારે 108 એમ્બુલન્સનો આભાર માન્યો હતો
રીપોર્ટર મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.