વડનગર નગરપાલિકા માં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડાયાબીટીસ તથા બીપી કેમ્પ યોજાયો
વડનગર નગરપાલિકા માં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડાયાબીટીસ તથા બીપી કેમ્પ યોજાયો
વડનગર નગરપાલિકા માં ખાતે અર્બન હેલ્થ સેન્ટર NCD દ્વારા ડાયાબીટીસ તથા બીપી નો કેમ્પ યોજાયો તેમાં વડનગર નગરપાલિકાના કર્મચારીઓ તથા વિશિષ્ટ નાગરિકો એ લાભ આ કેમ્પ નો લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.