હવે દીવાસ અને રાત લહેરાવી શકાશે રાષ્ટ્રધ્વજ
હવે દીવાસ અને રાત લહેરાવી શકાશે રાષ્ટ્રધ્વજ
કેન્દ્ર સરકારે ફ્લેગ કોડમાં મહત્વના ફેરફાર કર્યા હવે રાષ્ટ્રધ્વજને દીવસ-રાત બંને સમયે લહેરાવી શકાશે
- રાષ્ટ્રધ્વજ હાથથી કાપેલા કે સિવેલા અથવા મશીનથી બનાવેલા પણ ચાલશે
- કપાસ, પૉલિસ્ટર, ઉન અથવા રેશમી ખાદીથી બનેલા ચાલશે - આ પહેલા મશીનથી બનાવેલા અને પોલિસ્ટરના ધ્વજની પરવાનગી ન હતી
- અગાઉ તિરંગાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની હતી મંજૂરી - ભારતીય ધ્વજ સંહિતા 2002માં સંશોધન કરવામાં આવ્યું
- આઝાદી અમૃત મહોત્સવ હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર તિરંગા અભિયાન
Report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.