રાજકોટમા ત્રણ નોટિસ આપ્યા બાદ પણ ફાયર NOC નહીં લેનારનું વીજ કનેક્શન અને નળ કનેક્શન કટ કરવામાં આવશે
રાજકોટ : શહેરમાં આગની ઘટનાઓ બાદ હવે NOC વિના ચાલતા એકમો સામે મેયર નયનાબેન પેઢડીયાની ચેતવણી!
પ્રથમ તબક્કામાં નોટિસ ફટકારાઈ, કુલ ત્રણ નોટિસ અપાયા બાદ પણ NOC ન લેનાર એકમો પર કડક પગલાં, પાણી અને લાઇટ કનેક્શન કાપવામાં આવશે
રિપોર્ટ: પ્રકાશ ગેડીયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
