બોટાદમા પવન સાથે ધોધમાર વરસાદનો શ્રી ગણેશ એક પતરા શેડ ઉડીયો
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
સવાર થીજ ઉકળાટ બાફ બાદ અચાનક વાતવરણ પલટો આવતા સાંજ ના સુમારે મીની વાવાઝોડા સાથે ધુળ ડમરી સાથે વરસાદના નુ આગમન થયું હતુ બોટાદનાં સાળંગપુર રોડ ઉપર સાસરિયાં વાળી શેરી મા પવન કારણે એક પતરાનો શેડ ઉડિયો હતો અને પાછળ આવેલ મકાન પર પડતા એક ગાય અને એક મહિલાને સામાન્ય ઇજા થવા પામી હતી જયારે મકાન નિ ઘર વખરી ને ભારે નુકશાન થવા પામ્યું હતુ વરસાદના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી લોકો ને ગરમી થી રાહત મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.