આલે લે ગામડા માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના રાભડા તરફ જતા માર્ગ ઉપર પણ ભુવા પડ્યા (મામા) નું તંત્ર ક્યાં સુધી મામા બનાવશે ?
આલે લે ગામડા માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના રાભડા તરફ જતા માર્ગ ઉપર પણ ભુવા પડ્યા
(મામા) નું તંત્ર ક્યાં સુધી મામા બનાવશે ?
દામનગર થી રાભડા ભટવડર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના રૂરલ માર્ગ માં પણ ભુવા પડ્યા ભૂગર્ભ ગટર હોય કે માર્ગ બનાવવા માં પોલાણ હોય તો શહેરો ના આંતરિક માર્ગો માં ભુવા પડ્યા નું તો અનેક વાર સાંભળ્યું છે પણ ગામડા માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ માં પણ મોટા ભુવા પડ્યા દામનગર થી રાભડા જતા રોડ ઉપર ૬૬ કેવી સામે જિલ્લા પંચાયત ના માર્ગ મકાન (મામ) માર્ગ ના ભુવા નું સમાર કામ ક્યારે ? માર્ગ મકાન જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર ના તંત્ર એ ક્યારે ગામડા માં જતા માર્ગો ની વિઝીટ કરી છે ખરી ? રીબીન ડેવલોપમેન્ટ એકટ ૧૯૬૭ અમલ માં ત્યારે થી જિલ્લા પંચાયત ને આબાદીત ગ્રામ્ય માં જતા રસ્તા ઓની દેખરેખ અને સમાર કામ દર વર્ષે કરવા ગુજરાત સરકાર કરોડો ની બજેટ જોગવાઈ કરે છે પણ જિલ્લા પંચાયત ક્યાં માર્ગ મકાન નું સમાર કામ કે ભુવા ક્યાં પૂરતા હશે ? રામજાણે દર વર્ષે વરસાદ પહેલા અને વરસાદ બાદ તુરંત રૂરલ રસ્તા ઓના સમાર કામ અને દેખરેખ માટે ગ્રામ્ય ના રસ્તા ની યોગ્યતા માટે બનેલ માર્ગમકાન પંચાયત (મામા) કેટલા વર્ષો સુધી લોકો ને મામા બનાવશે ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.